stud
bud
Sign up
Log in
Home
Library
Explore
SAT
More
9. ESSENTIAL DIGITAL SKILLS Flashcards | StudBud
Explore
/
9. ESSENTIAL DIGITAL SKILLS
9. ESSENTIAL DIGITAL SKILLS
50 terms
·
StudBud Administration
Imported from external platform
Flashcards
50 cards
F
Practice quiz
P
Host live
L
Questions
50
Answers
1
Which device is used to connect telephone line to a PC? PC સાથે ટેલીફોન લાઇનને કનેક્ટ કરવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?
Printer | પ્રિન્ટર
Hard disk | હાર્ડ ડિસ્ક
Monitor | મોનીટર
Modem | મોડેમ
2
Where all deleted files will be stored? | બધી ડિલીટ કરેલી ફાઇલો ક્યાં સંગ્રહિત થશે?
CD | સીડીમાં
Personal folder | પર્સનલ ફોલ્ડરમાં
Recycle bin | રિસાયકલ બિનમાં
Official folder | ઓફિશિયલ ફોલ્ડરમાં
3
What is shortcut key for "Paste" command? | "PASTE" કમાન્ડની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + V
Ctrl + X
Ctrl + C
Ctrl + A
4
What is a shortcut key for "cut" command? "CUT" કમાન્ડની શોર્ટકટ કી કઈ છે?
Ctrl + C
Ctrl + A
Ctrl + V
Ctrl + X
5
Which one is a web browser? | વેબ બ્રાઉઝર કયું છે?
Face book | ફેસબુક
Hot mail | હોટ મેઈલ
Internet explorer | ઇન્ટરનેટ એક્સપ્લોરર
Outlook express | આઉટલુક એક્સપ્રેસ
6
The expansion of ROM is ....... | ROM નું વિસ્તરણ શું છે?
Read Octet Machine
Random Only Memory
Read Only Memory
Rewrite Octet Machine
7
Which shortcut is used to save a word file in MS-Word? MS-Word માં ફાઇલ સેવ કરવા માટે કયા શોર્ટકટનો ઉપયોગ થાય છે?
Ctrl + N
Alt + S
Ctrl + S
Ctrl + B
8
CPU consists of ......... | CPUમાં શેનો સમાવેશ થાય છે?
Storage device and ALU| સ્ટોરેજ ડિવાઇસ અને ALU
Input device and control unit | ઇનપુટ ડિવાઈસ અન કંટ્રોલ યુનિટ
Control unit and ALU | કંટ્રોલ યુનિટ અને ALU
Input and output devices | ઈનપુટ અને આઉટ ટ ડિવાઈસ
9
Which function key allows you to rename a file? કઈ ફંક્શન કી તમને ફાઇલનું નામ બદલવાની મંજૂરી આપે છે?
F1
F4
F3
F2
10
You withdraw Rs.500/- from ATM. The ATM machine gives out Rs.5000/-. Which of the following would be ethically correct?
Drop the money near ATM | એટીએમ પાસે પૈસા છોડી દઇશુ
Take the money | પૈસા લઇ લઇશુ
Make a complaint | ફરિયાદ કરીશુ
Give the money to the poor | ગરીબોને પૈસા આપી દઇશુ
11
Which among the following is not an Online payment application? કઈ એક ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી?
Instagram | ઇન્સ્ટાગ્રામ
Banking Applications | બેંકિગ એપ્લિકેશન્સ
Google Pay l ગુગલ પે
BHIM UPI l ભીમ UPI
12
Which one is a file management tool that comes with windows? વિન્ડોઝ સાથે આવે છે તે ફાઇલ મેનેજમેન્ટ ટૂલ કયું છે?
Desktop | ડેસ્કટોપ
Control panel | કંન્ટ્રોલ પેનલ
Notepad l નોટપેડ
Window explorer | વિન્ડોઝ એક્સપ્લોરર
13
A computer system consists of ........ કમ્પ્યુટર સિસ્ટમમાં ......... નો સમાવેશ થાય છે.
software and program| સોફ્ટવેર અને પ્રોગ્રામ
hardware and software l હાર્ડવેર અને સોફ્ટવેર
circuit diagram | સર્કિટ આકૃતિ
mouse and keyboard| માઉસ અને કી બોર્ડ
14
Which one is a cyber crime? | કયો સાયબર ક્રાઇમ છે?
Sending email | ઈ મેઈલ કરવો
Chatting with friends | મિત્રો સાથે ચેટ કરવી
Online gambling | ઓનલાઇન જુગાર
Online purchasing I ઓનલાઇન ખરીદી
15
An illegal activity committed on the internet is called......ઇન્ટરનેટ પર થતી ગેરકાયદસર પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે?
search engine | સર્ચ એન્જિન
virus | વાયરસ
social networking | સોશિયલ નેટવર્કિંગ
cyber crime | સાયબર ક્રાઇમ
16
What is a shortcut key for "Copy" command? | "COPY" કમાન્ડ માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + A
Ctrl + V
Ctrl + X
Ctrl + C
17
Which of the following shows the synonyms for a word, we type in MS word? આમાંથી કયો વિકલ્પ શબ્દના સમાનાર્થી બતાવે છે?
D) Style | સ્ટાઇલ
Spell check | સ્પેલ ચેક
Thesaurus | થીસૌરસ
Hyperlink | હાયપરલિંક
18
Which shortcut key is used to underline heading of resume? રિઝ્યુમના મથાળાને રેખાંકિત કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે?
Ctrl + X
Ctrl + L
Ctrl + U
Ctrl + B
19
......is the brain of the computer. I .........એ કમ્પ્યુટરનું મગજ છે.
Window | વિન્ડોઝ
Desktop | ડેસ્કટોપ
Central Processing unit (CPU) | સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU)
Keyboard | કી બોર્ડ
20
In which orientation, the text is printed length wise? | કયા ઓરિએન્ટેશનમાં, લખાણની લંબાઈ પ્રમાણે પ્રિન્ટ આવે છે? |
Portrait પોટ્રેટ
Width | પહોળાઈ
Margin માર્જીન
Landscape લેન્ડસ્કેપ
21
Which one is a search engine? | સર્ચ એન્જિન કયું છે?
Flicker | ફ્લિકર
Hotmail | હોટ મેઈલ
Face book | ફેસબુક
Google l ગુગલ
22
What is the cell address of 4th row and 4th column? ચોથી રો અને ચોથી કૉલમનું સેલ એડ્રેસ શું છે?
B4
E4
D4
4D
23
Which one is a "Don't" of information security?|માહતી સલામતીનું “Don't” કયું છે?
Take backup data of PC periodically | સમયાંતરે તમારા પીસીનો બેકઅપ ડેટા લો
Disclose password to anyone l તમારો પાસવર્ડ બધાને જાહેર કરો
Use hard to guess passwords | સખત પાસવર્ડનો ઉપયોગ કરો
Encrypt laptop hard drive and mobile devices | ઉપકરણોને એન્ક્રિપ્ટ કરો
24
What is the expansion of "FYI" SMS? | “FYI” SMSનું વિસ્તરણ શું છે?
For Your Information
For Your Innocence
For Your Identification
For Your Internet
25
...tab is used to insert charts, graphs, images and page number into a word file વર્ડમાં ચાર્ટ, ગ્રાફ, પેજ નંબરની ટેબ..
Insert tab | ઇન્સર્ટ ટેબ
Review pane | સમીક્ષા ટેબ
Formatting tab | ફોર્મેટિંગ ટેબ
Standard tab | માનક ટેબ
26
1 Byte = ............ |1 બાઇટ = .........
2 bits | 2 બીટ્સ
16 bits | 16 બીટ્સ
8 bits | 8 બીટ્સ
4 bits | 4 બીટ્સ
27
In Excel, the intersection of a row and column is called a ...એક્સેલમાં, રો અને કૉલમના આંતરછેદને ........ કહેવાય છે.
cell | સેલ
worksheet | વર્કશીટ
label l લેબલ
square | ચોરસ
28
What is a shortcut key for "select all" command? | "select all" કમાન્ડ માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + A
Ctrl + V
Ctrl + C
Ctrl + X
29
...... contains one or more worksheets. I .......... એક અથવા વધુ વર્કશીટ ધરાવે છે.
Document | ડોક્યુમેન્ટ
Address bar | એડ્રેસ બાર
Workfile | વર્ક ફાઈલ
Workbook | વર્કબુક
30
In MS Excel, to insert a formula in cell, we begin entry with ........MS એક્સેલમાં, કોઇ પણ ફોર્મ્યુલા શેનાથી શરુ થાય છે?
@
#
=
$
31
CPU stands for ……… I CPU એટલે .........
Central Progress Unit
Central Processing Unit
Central Planning Unit
Central Programming Unit
32
Computer network of regional, national or global area is..પ્રાદેશિક, રાષ્ટ્રીય કે વૈશ્વિક ક્ષેત્રના નેટવર્કને શું કહે છે
CAN
WAN
MAN
LAN
33
A program infects other program by modifying them is called... જે બીજા પ્રોગ્રામમાં ફેરફાર કરીને ચેપ લગાડે તેને...કહે છે
web page | વેબ પેજ
note pad l નોટપેડ
antivirus l એન્ટી વાઇરસ
virus | વાઇરસ
34
What is the default name of newly created folder in windows? વિન્ડોઝમાં નવા બનાવલ ફોલ્ડરનું મૂળભૂત નામ શું છે?
Blank
New
New folder
Folder
35
The expansion of LAN is ................ | LANનું વિસ્તરણ શું છે?
Legal Area Network
Local Area Network
Local Area Name
Logical Area Network
36
The expansion of WAN is ........ I WANનું વિસ્તરણ શું છે?
Wide Area Network
Wide Area Name
Web Assigned Name
Web Aided Network
37
The expansion of RAM is...... I RAMનું વિસ્તરણ શું છે?
Random Access Memory
Random Access Machine
Read Access Memory
Read Octet Machine
38
What does 'ASAP' stand for, in SMS language? | SMS ભાષામાં, ‘ASAP’ એટલે શું?
As Soon As Possible
As Soon As Probable
As Silent As Probable
As Simple As Possible
39
Spread sheets are saved with extension ……સ્પ્રેડશીટ્સ કયા એક્સટેન્શન સાથે સાચવવામાં આવે છે?
.mp3
.pdf
.xls
.doc
40
Which one is disadvantage of social networking sites? સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ગેરલાભ કયો છે?
Online marketing for business | વ્યવસાય માટે ઓનલાઇન માર્કેટિંગ
Access to information | માહતી પ્રવેશ
Instant communication| તાત્કલિક સંદેશાવ્યવહાર
Make addictive | વ્યસની બનાવે
41
In MS Paint, which extension is not supported? એમએસ પેઇન્ટ દ્વારા કયું એક્સટેંશન સપોર્ટેડ નથી?
.doc
.jpeg
.gif
.png
42
A software application to locate and access web page is called..વેબ પેજ શોધવા અને ઍક્સેસ કરવા વપરાતી સોફ્ટવેર એપ્લિકેશન.
web server | વેબ સર્વર
email | ઇમેઇલ
website | વેબ સાઇટ
web browser | વેબ બ્રાઉઝર
43
Which one is a social networking site? | સોશિયલ નેટવર્કિંગ સાઇટ કઈ છે?
Mozilla | મોઝિલા
Lotus notes | લોટસ નોટ્સ
Face book | ફેસબુક
Outlook express | આઉટલુક એક્સપ્રેસ
44
In email where you add recipient email address whom you want to send copy of email? ઇમેઇલની કોપી મોકલવા email ક્યા લખશો
CC
BCC
Subject
To
45
Which one is an input device? | નીચનામાથી ઇનપુટ ડિવાઇસ કયું છે
Monitor | મોનીટર
Joystick l જોયસ્ટીક
Speaker | સ્પીકર
Printer | પ્રિન્ટર
46
For short distance, which network type should be used? | ટૂંકા અંતર માટે, કયા નેટવર્ક પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ
CAN
LAN
WAN
MAN
47
A wireless technology that connects a laptop to the internet is...લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજી..કહે છે
WiFi | વાઈફાઈ
Bluetooth | બ્લ્યુ ટુથ
Source Network | સોર્સ નેટવર્ક
Desktop | ડેસ્કટોપ
48
Which one is an output device of the computer?| કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ કયું છે?
MIC l માઈક
Keyboards l કી બોર્ડ
Printer | પ્રિન્ટર
Mouse | માઉસ
49
In which orientation, the text is printed width wise? | શેમાં લખાણની પહોળાઈ મુજબ પ્રિન્ટ આવે છે?
Width l પહોળાઈ
Portrait | પોટ્રેટ
Landscape | લેન્ડસ્કેપ
Margin l માર્જિન
50
In MS Excel, collection of work sheet is known as ... એક્સેલમાં, વર્કશીટ્સના સંગ્રહને .......તરીકે ઓળખવામાં આવે છે
workbook | વર્કબુક
sheet work | શીટ બુક
excel book | એકસેલ બુક
worksheet | વર્કશીટ