stud
bud
Sign up
Log in
Home
Library
Explore
SAT
More
Round1 Basics of Computer Flashcards | StudBud
Explore
/
Round1 Basics of Computer
Round1 Basics of Computer
12 terms
·
StudBud Administration
·
4 plays
12 questions -30 Second
Flashcards
12 cards
F
Practice quiz
P
Host live
L
Questions
12
Answers
1
નીચેનામાંથી કયું હાર્ડવેર છે પણ સોફ્ટવેર નથી?
cpu
ઓપરેટિંગ સિસ્ટમ
એક્સેલ પ્રોગ્રામ
પેઈન્ટ પ્રોગ્રામ
2
કોને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે?
બિલ ગેટ્સ
ચાર્લ્સ બેબેજ
લેડી લારા
લેરી પેજ
3
1 Byte =?
8 બાઇટ્સ
8 બીટ
1 બાઇટ્સ
1 બીટ
4
નીચેનામાંથી કયું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ(CPU) નો એક ભાગ છે?
પ્રિન્ટર
કી બોર્ડ
એરિથમેટિક એન્ડ લૉજિક યુનિટ
માઉસ
5
કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમનું મગજ _____ છે.
મેમરી
ALU
કંટ્રોલ યુનિટ
CPU
6
પ્રિન્ટર એ કયા પ્રકારનું ડીવાઈઝ છે ?
સ્ટોરેજ
આઉટપુટ
પ્રોસેસિંગ
ઈનપુટ
7
કોમ્પ્યુટર ‘બૂટ’ કરી શકતું નથી જો તેની પાસે _____ નથી.
ઓપરેટિંગ સિસ્ટમ
એસેમ્બલર
કમ્પાઈલર
લોડર
8
કમ્પ્યૂટરની મુખ્ય મેમરી કઈ છે ?
ડાયરેક્ટ અને સિક્વન્સીઅલ
સીડી અને ડીવીડી
પ્રાઈમરી અને સેકન્ડરી
RAM અને ROM
9
પ્રોસેસ્ડ ડેટા ____ કહેવાય છે
?
માહિતી
ડેટા
ઈનપુટ
આઉટપુટ
10
રેમ એટલે ____ ?
રીડ ઓન્લી મેમરી
રેન્ડમ એક્સેસ મેમરી
રેન્ડમ ઓન્લી મેમરી
રેન્ડમ ઓરિજિન મની
11
વેબસાઈટના પ્રથમ પેજને _____ કહેવામાં આવે છે
વેબપેજ
નોટબુક પેજ
www
હોમ પેજ
12
કમ્પ્યુટરના મુખ્ય કાર્યો કેટલા છે ?
3
4
1
2