stud
bud
Sign up
Log in
Home
Library
Explore
SAT
More
ENTREPRENEURSHIP (ઉદ્યોગસાહસિકતા) Flashcards | StudBud
Explore
/
ENTREPRENEURSHIP (ઉદ્યોગસાહસિકતા)
ENTREPRENEURSHIP (ઉદ્યોગસાહસિકતા)
9 terms
·
StudBud Administration
·
59 plays
ITI#SEM-2#EMPLOYABILITY SKILL
Flashcards
9 cards
F
Practice quiz
P
Host live
L
Questions
9
Answers
1
સ્વતંત્ર સંચાલનમાં કેટલા વ્યક્તિ ધંધાના માલિક હોય છે?
4
2
1
5
2
વ્યવસાયિક સેવાઓમાં નીચેની કઈ પ્રવૃત્તિનો સમાવેશ થતો નથી?
ડોક્ટરી સેવાઓ
વકીલ સેવાઓ
ચાર્ટડ એકાઉન્ટ સેવાઓ
હેરકટિંગ સેવાઓ
3
હુન્નર ઉદ્યોગ માં નીચેની પ્રવૃત્તિ નો સમાવેશ થતો નથી?
સિમેન્ટ
સુથારીકામ
લુહારીકામ
નકશીકામ
4
પર્સનલ ટ્યૂશન ક્લાસીસને ધંધાના ક્યા પ્રકારમાં ગણી શકાય?
વીમા સેવાઓ
વાણિજ્યિક સેવાઓ
વ્યક્તિગત સેવાઓ
ઔદ્યોગિક સેવાઓ
5
ક્ષમતા દ્વારા કેળવાતો સ્વપરિચય જયારે આંતરિક પરિસ્થિતિ અને બાહ્યપર્યાવરણના અનુસંધાનમાં કરાય તેને
SEIRI Analysis
Self Analysis
SWOT Analysis
Attitude Analysis
6
લોખંડ, કોલસો કે તેલ ના કુવા સાથે જોડાયેલા ધંધા ના પ્રકાર ને શું કહે છે ?
યાંત્રિક ઉદ્યોગ
બાંધકામ ઉદ્યોગ
નૈસર્ગીક ઉદ્યોગ
ઉત્ખનન ઉદ્યોગ
7
કરીયાણાની દુકાન નીચેના માંથી કયા ધંધા નો પ્રકાર છે?
ઔદ્યોગિક પ્રવૃત્તિ
વેપારી પ્રવૃત્તિ
વ્યવસાયિક પ્રવૃત્તિ
વાણિજ્યિક પ્રવૃત્તિ
8
વિવિધ પ્રકારના જોખમો સામે નુકશાનીના વળતર ની બાંયધરી આપતી સેવાઓને શુ કહે છે?
વખાર સેવાઓ
વીમા સેવાઓ
એજન્સી સેવાઓ
બેન્કિંગ સેવાઓ
9
ખેતીવાડી કે પશુપાલન જેવા કુદરતી પરિબળો પર આધારિત ધંધા ના પ્રકાર ને શું કહે છે?
ઉત્ખનન ઉદ્યોગ
નૈસર્ગીક ઉદ્યોગ
હુન્નર ઉદ્યોગ
યાંત્રિક ઉદ્યોગ